1300 યુવક-યુવતીઓના ડ્રેસ પર ત્રણ કરોડનો ખર્ચ

1300 યુવક-યુવતીઓના ડ્રેસ પર ત્રણ કરોડનો ખર્ચ
ગુજરાતમાં નવરાત્રિના પ્રથમ દિવસથી જ દાંડિયાનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સુરતમાં એક ગ્રુપના ગરબા આ વેળા તેની અનોખી વત્રશૈલીના કારણે સારી એવી ચર્ચામાં છે. આ ગ્રુપમાં 1300 યુવક-યુવતીઓએ નવ દિવસ દાંડિયા માટે અલગ અલગ રંગ અનુસાર અને થીમ પ્રમાણે ડ્રેસ તૈયાર કર્યા છે. આ માટે લગભગ 3 કરોડ 6 લાખ 75 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત મહિલાનાં કપડાં પર બે કરોડ 75 લાખ રૂપિયા તો પુરુષ માટે 27 લાખ 75 હજાર રૂપિયા ખર્ચ થયા છે        

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer