નેધરલેન્ડસ ઓપનમાં સૌરભ વર્મા ચૅમ્પિયન

નેધરલેન્ડસ ઓપનમાં સૌરભ વર્મા ચૅમ્પિયન
અલ્મીયર (નેધરલેન્ડસ) તા.1પ:  ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્મા નેધરલેન્ડસ ઓપનમાં ચેમ્પિયન થયો છે. તેણે ફાઇનલમાં મલેશિયાના ખેલાડી જૂન વેઇ ચીમને 21-19 અને 21-13થી હાર આપી હતી. સૌરભ વર્માનો સિઝનનો આ બીજો ખિતાબ છે. આ પહેલા તે જુલાઇમાં રશિયા ઓપનમાં વિજેતા બન્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer