આજે અને કાલે ખૈલેયાઓ રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકશે

આજે અને કાલે ખૈલેયાઓ રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર સરકારે ખૈલેયાઓ નવરાત્રિમાં રાતના બાર વાગ્યા સુધી મન મૂકીને રમી શકે એ માટે મંગળવારે અને બુધવારે રાતના બાર વાગ્યા સુધી રમવાની છૂટ આપી છે. પોલીસને મળેલા જીઆર પ્રમાણે આવતી કાલે અને બુધવારે લાઉડસ્પીકર-અૉર્કેસ્ટા સાથે રાતના દસને બદલે રાતના બાર વાગ્યા સુધી રમી શકાશે. મુંબઈમાં ગુરુવારે દશેરા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer