મોહમ્મદ કૈફ દિલ્હી ડેર ડેવિલ્સ સાથે જોડાયો

મોહમ્મદ કૈફ દિલ્હી ડેર ડેવિલ્સ સાથે જોડાયો
નવી દિલ્હી તા.19: આઇપીએલની ટીમ દિલ્હી ડેર ડેવિલ્સના સપોર્ટ સ્ટાફમાં પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફનો સમાવેશ થયો છે. કૈફને ટીમ માટે નવી પ્રતિભા શોધવાનું કામ સોંપાયું છે. જયારે પ્રવીણ આમરેને સહાયક કોચની જવાબદારી સોંપાઇ છે. કૈફે આ પહેલા ગુજરાત લાયન્સનો ફિલ્ડીંગ કોચ રહી ચૂકયો છે. મોહમ્મદ કૈફ ભારત તરફથી 125 વન ડે અને 13 ટેસ્ટ મેચ રમી ચૂકયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer