યુરોપની પાંચ લીગમાં 400 ગોલ કરનારો રોનાલ્ડો પહેલો ફૂટબૉલર

યુરોપની પાંચ લીગમાં 400 ગોલ કરનારો રોનાલ્ડો પહેલો ફૂટબૉલર
લડં ન તા.22: પાટે ર્ગૂ લના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેના શાનદાર પ્રદર્શનના આધારે યૂરોપની ટોચની પાંચ લીગમાં 400 ગોલ કરનારો પહેલો ફૂટબોલર બન્યો છે.
રોનાલ્ડોએ જેનાઆ વિરૂધ્ધ યુવેંટસ તરફતી રમતા ઇટાલીની સેરી એ લીગમાં 18મી મિનિટે ગોલ કરીને આ કીર્તિમાન સ્થાપિત કર્યોં હતો. 33 વર્ષીય રોનાલ્ડોએ યૂવેંટસ તરફથી પાંચમો ગોલ કર્યોં હતો. જયારે ઇંગ્લેન્ડની કલબ માંચેસ્ટર યૂનાઇટેડ તરફથી 84 અને રિયલ મેડ્રિડ તરફથી 311 ગોલ કરી ચૂકયો છે. રોનાલ્ડાના શાનદાર પ્રદર્શનને લીધે યૂવેંટસ કલબ 2પ પોઇન્ટ સાથે ટોચ પર ચાલી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer