#MeTooની તર્જ ઉપર હવે #MenToo

નવી દિલ્હી, તા. 22: મીટૂ અભિયાન હેઠળ 15 લોકોના એક સમૂહે મેન ટુ (#MenToo) આંદોલનની શરૂઆત કરી છે. તેમજ મહિલાઓના હાથે થયેલા યૌન શોષણ ઉપર ખુલીને બોલવા માટેની અપીલ કરવામાં આવી છે. આ લોકોમાં ફ્રાન્સના પૂર્વ રાજદૂત પણ સામેલ છે. જેઓને 2017માં યૌન ઉત્પીડનના એક મામલામાં કોર્ટે નિર્દોષ ઠેરવ્યા હતા. મેન ટૂ આંદોલનની શરૂઆત બિનસરકારી સંગઠન ક્રિસ્પ (ચિલ્ડ્રન રાઈટ્સ ઈનિશિએટિવ ફોર શેયર્ડ પેરેન્ટિંગ) દ્વારા કરવામાં આવી હતી

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer