`ઈમોશનલ બ્લૅકમેલર પ્રિયંકા ગાંધી લાપતા...'' રાયબરેલીમાં લાગ્યાં પૉસ્ટર

`ઈમોશનલ બ્લૅકમેલર પ્રિયંકા ગાંધી લાપતા...'' રાયબરેલીમાં લાગ્યાં પૉસ્ટર
રાયબરેલી, તા. 22: યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ફરી એક વખત પોસ્ટરની રાજનીતિ જોવા મળી રહી છે. આ વખતે રાયબરેલીમાં જોવા મળી રહેલા પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને નિશાન બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં લાગેલા પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઈમોશનલ બ્લેક મેલર ગણાવવામાં આવ્યા છે અને તેઓ લાપતા હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશની કોઈપણ મોટી ઘટનામાં પ્રિયંકા ગાંધી જોવા મળ્યા ન હોવાનું ઉલ્લેખીને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer