ધોની કબડ્ડીના ફિલ્ડમાં

ધોની કબડ્ડીના ફિલ્ડમાં
ટીમ ઇન્ડિયાનો પૂર્વ સુકાની એમએસ ધોની ક્રિકેટ ઉપરાંત ફૂટબોલનો પણ સ્ટાર છે. ભારતીય ફૂટબોલ લીગ આઇએસએલમાં તેની ટીમ ચેન્નાઇ એફસી પણ છે. આ ફ્રેંચાઇઝીમાં તે બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન સાથે સહમાલિક છે. હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ છે. જેમાં ધોની કબડ્ડીના ફિલ્ડમાં જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ધોની કબડ્ડીના ફિલ્ડમાં એક પ્રમોશનલ શૂટ માટે ઉતર્યોં હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer