ટીમ ઇન્ડિયા અૉસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના

ટીમ ઇન્ડિયા અૉસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના
મુંબઇ, તા.16: કાંગારૂ ધરતી પર પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસે આજે અહીંથી રવાના થઇ છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલા 3 ટી-20 મેચની શ્રેણી, પછી ચાર ટેસ્ટની અને છેલ્લે ત્રણ વન ડેની શ્રેણી રમાશે. ભારતીય ટીમના ખેલાડીઓ ટિવટર પર પ્રવાસને તસવીરો શેર કરી છે. કુલદિપ યાદવે તસવીર સાથે લખ્યું છે કે રોમાંચક ચુનૌતી. રીષભ પંતે પણ એક ફોટો શેર કર્યોં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer