કહીં `િદયા'' જલે, કહીં દિલ...

કહીં `િદયા'' જલે, કહીં દિલ...
સવાઈ માધોપુરના ભાજપનાં ધારાસભ્ય દિયા કુમારીએ મંગળવારે કમને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરવી પડી હતી. જયપુરમાં ભાજપના મીડિયા સેલના કાર્યક્રમમાં બંને જોવા મળ્યાં હતાં. દિયા કુમારીને આ વખતની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ ટિકિટ આપી નથી. તેમને સ્થાને આશા મીણાને ઉમેદવાર બનાવાયાં છે. 2013માં આ બેઠક પર દિયા કુમારીએ મીણી સમુદાયના વગદાર નેતા કિરોડીમલ મીણાને હરાવ્યાં હતાં અને ત્યારથી તેમનો રાજકીય પ્રવેશ પણ થયો હતો. જોકે, આ વખતે વસુંધરા રાજે સાથેના તેમના તંગ સંબંધો વચમાં આવ્યાં છે અને તેમણે ઉમેદવારીથી હાથ ધોવાં પડયાં છે

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer