કલ્યાણમાં બિનમુસ્લિમોએ મસ્જિદની મુલાકાત લીધી

કલ્યાણ તા. 11 : રવિવારે કલ્યાણમાં દૂધ નાકા ખાતેની 167 વર્ષ જૂની જામા મસ્જિદની 125 બિનમુસ્લિમોએ મુલાકાત લીધી હતી. ઇસ્લામિક સુધાર સંસ્થા જમાતે ઇસ્લામી હિન્દુ (જેઆઇએચ)એ આ મુલાકાતનું આયોજન મસ્જિદ પરિચયની તેની પહેલના ભાગરૂપે કર્યું હતું. આ પહેલનો હેતુ લોકોને મસ્જિદથી પરિચિત કરાવવાનો છે.
મોટા ભાગના મુલાકાતીઓએ કદી મસ્જિદની મુલાકાત આ અગાઉ લીધી જ નહોતી. 

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer