બાપ્પાને આપ્યું ઇજન

બાપ્પાને આપ્યું ઇજન
ઉદ્યોગપતિ મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશનાં લગ્ન 9 માર્ચે થવાનાં છે. લગ્નની પ્રથમ કંકોત્રી ગઈકાલે અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાનાં ચરણોમાં ધરી હતી. મુકેશ-નીતા અંબાણી અને નાનો દીકરો અનંત ગઈકાલે સાંજે સિદ્ધિવિનાયક મંદિરમાં ગયાં હતાં

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer