નંબર વન બન્યા બાદ ઓસાકાની પહેલી હાર

નંબર વન બન્યા બાદ ઓસાકાની પહેલી હાર
દુબઇ, તા.20: જાપાનની ટેનિસ સનસની નાઓમી ઓસાકાને દુબઇ ઓપનમાં હાર સહન કરવી પડી છે. વર્લ્ડ નંબર વન બન્યા બાદ ઓસાકાની આ પહેલી હાર છે.  ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં ફ્રાંસની ક્રિસ્ટીના મલાડેનોવિકે ઓસાકાને 6-3 અને 6-3થી સજ્જડ હાર આપી હતી. ઓસાકા તાજેતરમાં વિમ્બલ્ડન અને યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ જીતીને ડબ્લ્યૂટીએ ક્રમાંકમાં નંબર વન બની છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer