પુણે પાસે 200 ફૂટ બોરવેલમાં છોકરો પડયો

પુણે પાસે 200 ફૂટ બોરવેલમાં છોકરો પડયો
પુણે, તા. 20 : પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકામાં એક છ વર્ષનો છોકરો 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં તેને બચાવવાનું અૉપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ બોરવેલ 200 ફૂટ ઊંડો હોવા છતાં છોકરો 10-12 ફૂટ પર અટકી ગયો છે. એનડીઆરએફની  ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer