ચંદ્રાબાબુ, આંધ્રવાસી તમને શા માટે મત આપે તેના પર ધ્યાન આપો : પ્રશાંત કિશોર

પટણા તા. 19: ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ એક રેલીમાં બોલ્યા હતા કે ગુનાઈત રાજકારણ ખેલતા કેસીઆરે કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યો ંછીનવ્યા અને બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્રમાંથી લાખો મતો દૂર કર્યા. પ્રશાંતે સામું ટવીટ કર્યુ હતું `તોળાતી હાર કસાયેલા રાજકારણીમાં ફફડાટ પેદા કરતી હોઈ આવા પાયાવિહોણા ઉચ્ચારણોથી અચરજ નથી થતું. સરજી, આવો હલકો ભાષાપ્રયોગ બિહાર માટેના તમારા પૂર્વગ્રહ ને ડંખ દર્શાવે છે. તમે માત્ર એ વાતે ધ્યાન આપો કે આંધ્રવાસીઓએ તમને શા માટે મત આપવા જોઈએ.'

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer