એકનાથ ગાયકવાડને ટિકિટ મળી

નવી દિલ્હી, તા. 20 : લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રના સાત ઉમેદવારો સહિત નવ ઉમેદવારોની ત્રીજી યાદી કૉંગ્રેસે ગઈકાલે રાત્રે જાહેર કરી છે. કૉંગ્રેસના માજી પ્રદેશાધ્યક્ષ માણિકરાવ ઠાકરે (યવતમાલ-વાશિમ) વિધાનસભ્ય કુણાલ રોહિદાસ પાટીલ (ધુળે) એડવોકેટ ચારુલત્તા રોકસ (વર્ધા) એકનાથ ગાયકવાડ (દક્ષિણ-મધ્ય મુંબઈ) ભાઉસાહેબ કાંબલે (શિરડી) નવીનચંદ્ર બાંદિવડેકર (રત્નાગિરિ-સિંધદુર્ગ)નો તેમાં સમાવેશ થાય છે.

Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer