એશિયન મિક્સ ટીમ ચૅમ્પિયનશિપમાં ચીની તાઈપે સામે હારીને ભારત બહાર

એશિયન મિક્સ ટીમ ચૅમ્પિયનશિપમાં ચીની તાઈપે સામે હારીને ભારત બહાર
હોંગકોંગ, તા. 22 : ભારત એશિયન મિક્સ ટીમ બેડંિમન્ટન ચેમ્પિયનશિપમાં ચીની તાઈપે સામે 2-3થી હારીને બહાર ફેંકાયું છે. જો કે ઉદીયમાત અશ્મિતા ચાલિહા અને પુરૂષ યુગલમાં અરુણ જ્યોર્જ અને સંયમ શુક્લાનું પ્રદર્શન સરાહનિય રહ્યું હતું. અશ્મિતા અને જ્યોર્જ શુક્લાએ પહેલા બે મેચ જીતીને ભારતને 2-0થી સરસાઈ અપાવી હતી. જો કે બાકીના ત્રણ મેચમાં હાર મળી હતી. ગ્રુપ બીના પહેલા ભારતે સિંગાપુરને મ્હાત કર્યું હતું. ભારતના અભિયાનના અંત સાથે ચીની તાઈપે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે. 
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer