કલ્યાણમાં રેલવેનો બ્રિજ તોડી પાડવાનું કામ શરૂ

કલ્યાણ, તા. 25 : કલ્યાણ રેલવે સ્ટેશનમાં પ્લૅટફૉર્મ નંબર એક, બે અને ત્રણને જોડતો 1924ના વર્ષમાં બનાવાયેલો બ્રિટિશકાલીન બ્રિજ તોડી પાડવાનું કામ આજે સવારે સાડાદસ વાગ્યાથી શરૂ થયું હતું. આ પુલને જોખમી જાહેર કરાયો હતો.

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer