ધોની આઇપીએલમાં 200 છક્કા ફટકારનારો પહેલો ભારતીય બૅટ્સમૅન

ધોની આઇપીએલમાં 200 છક્કા ફટકારનારો પહેલો ભારતીય બૅટ્સમૅન
બેંગ્લુરુ, તા.22: એમએસ ધોની આઇપીએલમાં 200 છકકા પૂરા કરનારો પહેલો ભારતીય બેટધર બન્યો છે. આ ઉપરાંત ધોનીએ આઇપીએલ-12નો સૌથી લાંબો છકકો 111 મીટરનો ગઇકાલના મેચમાં આરસીબી સામે ફટકાર્યોં હતો.
ધોનીએ ફટકારેલો શોટ ચિન્નાસ્વામી સ્ટેડિયમની છત પર ગયો હતો. ધોની ઉપરાંત આઇપીએલમાં 200થી વધુ છકકા ક્રિસ ગેલ (323) અને એબી ડિ'વિલિયર્સ (203)એ ફટકાર્યાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer