વેપારીઓને પ્રતિનિધિત્વ આપો : ફામ

વેપારીઓને પ્રતિનિધિત્વ આપો : ફામ
ગઈ કાલે કર્નાકબંદરની ફામ અૉફિસમાં યોજાયેલી બેઠકમાં રેલવેપ્રધાન પીયૂષ ગોયલ, યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે, કૅબિનેટ પ્રધાનનો દરજ્જો ધરાવતા રાજ પુરોહિત અને નગરસેવકો અતુલ શાહ, આકાશ પુરોહિત અને વેપારીઓ હાજર રહ્યા હતા. ફામના પ્રમુખ વિનેશ મહેતાએ પીયૂષ ગોયલને વિનંતી કરી હતી કે સરકારી સમિતિમાં વેપારીઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જીએસટીમાં નાની ભૂલ કરનાર વેપારીને પેનલ્ટી અને વ્યાજ ભરવું પડે છે. આ પ્રથા નવી હોવાથી વેપારીઓને ભૂલ માટે પેનલ્ટી કરવાનું બે વર્ષ માટે માફ કરવું જોઈએ

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer