દાદીના નિધનથી વિલિયમ્સન ન્યૂ ઝીલૅન્ડ પરત

દાદીના નિધનથી વિલિયમ્સન ન્યૂ ઝીલૅન્ડ પરત
ભુવનેશ્વરને હૈદરાબાદનું સુકાન

હૈદરાબાદ તા.23: સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન તેના દાદીના નિધનને લીધે પરત ન્યુઝીલેન્ડ ફર્યોં છે. આથી તે આઇપીએલનો આજનો ચેન્નાઇ સામેનો મેચ રમી શકશે નહીં. હૈદરાબાદના આ પછીના 27મીએ રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં પણ હૈદરાબાદને તેના સુકાની વિલિયમ્સનની સેવા મળશે નહીં. વિલિયમ્સન ઇજાને લીધે આઇપીએલના શરૂઆતના મેચો રમી શકયો ન હતો.  ભુવનેશ્વરકુમારને ટીમનો કૅપ્ટન બનાવાયો છે.

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer