ઘાટકોપરમાં સૌથી વધુ ભયજનક ઇમારતો

મુંબઈ, તા. 18 : વરસાદની પાર્શ્વભૂમિકા પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેર અને પરાંની ભયજનક મકાનોની ઘોષણા કરવામાં આવી છે તેમાં 398 મકાનો વધુ ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી સર્વાધિક 63 મકાનો ઘાટકોપરના છે. કોર્ટમાં ચાલતા કેસો અને ટેક્નિકલ સલાહકાર સમિતિના અંતર્ગત આવેલા મકાનો બાદ કરતા અન્ય ભયજનક મકાનોની વીજળી અને પાણીના જોડાણ કાપી નાખવાનો આદેશ મહાપાલિકા આયુક્તે આપ્યો છે.
 
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer