અફઘાનિસ્તાન સામે આયરલેન્ડનો વિજય

અફઘાનિસ્તાન સામે આયરલેન્ડનો વિજય
ઓપનર પોલ સ્ટર્લિંગ(71) અને સુકાની વિલિયમ પોર્ટફિલ્ડ (પ3)ની અર્ધસદી અને ફાસ્ટ બોલર માર્ક એડરની 4 વિકેટની મદદથી આયરલેન્ડે બે મેચની શ્રેણીના પહેલા વન ડેમાં અફઘાનિસ્તાન સામે 72 રને વિજય મેળવ્યો હતો. આયરલેન્ડ તરફથી રાખવામાં આવેલો 210 રનના લક્ષ્યનો પીછો કરતા અફઘાન ટીમ 3પ.4 ઓવરમાં 138 રનમાં ડૂલ થઇ ગઇ હતી. અસગર અફઘાને 29 અને મોહમ્મદ નબીએ 27 રન કર્યાં હતા.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer