કુતૂહલનો પટારો...

કુતૂહલનો પટારો...
સમગ્ર દેશનું ધ્યાન જ્યાં કેન્દ્રિત થયું  છે તે લોકસભા ચૂંટણીનાં પરિણામો ગુરુવારે જાહેર થશે. આ પહેલાં સ્ટ્રોંગ રૂમમાં સાતેસાત લોકસભા ચૂંટણીના મતદાન પછી એકત્ર કરાયેલા ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. સ્ટ્રોંગ રૂમની આસપાસ કોઈ ફરકી ન શકે તેવી જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બિહારના પટણાની એએન કૉલેજનું આ દૃશ્ય સમગ્ર દેશમાં અત્યારે સામાન્ય છે

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer