જ્વેરેવ જિનીવા ઓપનમાં ચેમ્પિયન

જ્વેરેવ જિનીવા ઓપનમાં ચેમ્પિયન
જિનીવા તા.26: જર્મનીનો યુવા ખેલાડી એલેકઝાંડર જ્વેરેવ રસાકસી બાદ ચિલીના ખેલાડી નિકોલસ જેરીને હાર આપીને જેનેવા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. જ્વેરેવે ફાઇનલમાં નિકોલસ સામે 6-3, 3-6 અને 7-6થી જીત મેળવી હતી. ફાઇનલ મેચ શનિવારે રમાયો હતો. વરસાદને લીધે ફાઇનલ મેચ બે વખત અટકાવવો પડયો હતો.

Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer