જેટલીની તબિયત કથળ્યાના અહેવાલ અફવા સરકાર

જેટલીની તબિયત કથળ્યાના અહેવાલ અફવા સરકાર
નવીદિલ્હી, તા.26: લોકસભા ચૂંટણીમાં ભાજપનાં અભૂતપૂર્વ વિજય પછી પક્ષની ઉજાણી સહિતનાં અનેક મહત્વનાં પ્રસંગે પક્ષનાં વરિષ્ઠ નેતા અને મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીને પગલે તેમની તબિયત વિશે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ થવા લાગી છે ત્યારે આજે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમને માંદગીને પગલે ગત સપ્તાહે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં પણ તેમની તબિયત અત્યંત કથળી હોવાનાં સમાચાર ખોટા અને આધારહીન છે. સરકારે પ્રસાર માધ્યમોને પણ આવી અફવાથી ચેતવા અનુરોધ કર્યો છે.

Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer