મહિલા હોકી : ભારતનો પોલૅન્ડ સામે 5-0થી વિજય

મહિલા હોકી : ભારતનો પોલૅન્ડ સામે 5-0થી વિજય
હિરોશિમા, તા.16: એફઆઇએચ હોકી વુમન્સ સિરિઝ ફાઇનલ્સ ટુર્નામેન્ટના આજના મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો પોલેન્ડ સામે 5-0થી શાનદાર વિજય થયો હતો. આજના મેચમાં ભારત તરફથી ગુરજીત કૌરે બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત વંદના કટારિયા અને નવનીત કૌરનાં નામે પણ ગોલ રહ્યા હતા. ભારતીય મહિલા ટીમે તેના પહેલા મેચમાં ઉરૂગ્વે સામે પણ જીત મેળવી હતી.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer