સરફરાઝે ઇમરાનની સલાહ માની નહીં !

ઇસ્લામાબાદ, તા. 16 : ભારત અને પાકિસ્તાનની હાઇપ્રોફાઇલ મેચ પૂર્વે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ થોડા તનાવમાં હતા અને તેમણે કપ્તાન સરફરાઝ અહેમદને ટોસ જીતીને બેટિંગ લેવાની સલાહ આપી હતી, પણ સરફરાઝે ભૂતપૂર્વ સુકાની અને વડાપ્રધાનની સલાહ માની નહીં અને ટોસ જીતીને બોલિંગ લીધી હતી.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer