બુદ્ધની મૂર્તિ ઉપર બેસી તાહિરાએ શેર કરી તસવીર લોકો નારાજ

બુદ્ધની મૂર્તિ ઉપર બેસી તાહિરાએ શેર કરી તસવીર લોકો નારાજ
કેન્સરને મ્હાત કરીને કામ ઉપર પરત ફરેલી અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ સોશિયલ મીડિયા ઉપર એક તસવીરને લઈને ટ્રોલ થઈ રહી છે. તાહિરા કશ્યપે સોશિયલ મીડિયા ઉપર ભગવાન બુદ્ધની મુર્તિ ઉપર બેસીને એક તસવીર શેર કરી હતી. જેને લઈને લોકો નારાજ થયા હતા અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી. આ તસવીર ઉપર લોકોની નારાજગીને ધ્યાને લઈને તાહિરા કશ્યપે અંતે જાણે અજાણે લોકોને નારાજ કરવા બદલ માફી માગી હતી. આ પોસ્ટને તાહિરાએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ બન્ને ઉપર શેર કરી હતી
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer