મેટ્રો-થ્રી કોચના મૉડેલનું અનાવરણ

મેટ્રો-થ્રી કોચના મૉડેલનું અનાવરણ
મેટ્રો-3ના રૂટ પર દોડનારી મેટ્રો ટ્રેનના ડબાની પ્રતિકૃતિનું અનાવરણ શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થયું હતું. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને (એમએમઆરસી) મેટ્રો-3ના ડબા બનાવવાનું કામ એલ સ્ટોમ ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા લિમિટેડને આપ્યું છે. આ રૂટ સંપૂર્ણ અન્ડરગ્રાઉન્ડ હશે. તેને એકવા લાઈન તરીકે સંબોધવામાં આવશે. કોલાબા-બાંદરા-સીપ્ઝ વચ્ચે દોડનારી મેટ્રો-3ના રૂટ માટે આઠ ડબાની કુલ 31 ટ્રેન એલ સ્ટોમ નામની કંપની કોન્ટ્રેક્ટ હેઠળ બનાવશે

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer