પીએમસી બૅન્ક : બે CAની ધરપકડ

મુંબઈ, તા. 12 : પંજાબ મહારાષ્ટ્ર કો-અૉ. બૅન્કના અૉડિટમાં કહેવાતા ગોટાળા કરવા બદલ પોલીસે લાકડાવાલા ઍન્ડ કંપનીના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેતન લાકડાવાલા અને જયેશ સાંગાણીની ધરપકડ કરી છે. કહેવાય છે કે આ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કો-અૉ. બૅન્કનું 2018-19ના નાણાકીય વર્ષનું અૉડિટ કર્યું હતું.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer