સેલિબ્રિટીના પ્લાસ્ટિક સર્જનના આગોતરા જામીન મંજૂર

મુંબઈ, તા. 20 : સેલિબ્રિટીઝના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન તરીકે વિખ્યાત એવા વિરલ દેસાઈ વિરુદ્ધ એક ટીવી અભિનેત્રીએ કરેલાશારીરિક શોષણના કરેલા આક્ષેપ પ્રકરણમાં સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જોકે આગોતરા જામીનની અરજીમાં દેસાઈએ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ટીવી હિરોઈનની સહમતિથી જ સંબંધ રાખ્યો હોવાનું અરજીમાં જણાવાયું હતું.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer