વડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

વડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
ભાજપ સાથે યુતિનો અંત આવ્યા બાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર રચ્યા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પુણે ઍરપોર્ટ પર પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. આ સમયે પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને વડા પ્રધાન સાથે આવેલા કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer