પુલવામામાં એક વર્ષ પૂર્વે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા

પુલવામામાં એક વર્ષ પૂર્વે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા
પુલવામામાં એક વર્ષ પૂર્વે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનોને આજે જમ્મુ અને કાશ્મીરના લેફ. ગવર્નર ગિરીશચંદ્ર મુરમુ અને સીઆરપીએફના જવાનો તેમ જ અન્ય કેટલાંક સંગઠનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ જવાનોના સન્માન માટે લેથપોરા કૅમ્પમાં સ્મારક ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ આપતાં ગિરીશચંદ્ર મુરમુએ જણાવ્યું હતું કે આ જવાનોએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે તેથી દેશ તેમનો ઋણી છે.
Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer