હવા અને સૂર્યપ્રકાશથી જીવતા હોવાનો દાવો કરનારા પ્રહલાદ જાનીનું નિધન

અમદાવાદ, તા. 27 : સાત દાયકા કરતાયે વધુ સમય ખોરાક કે પાણી વિના જીવતા હોવાનો દાવો કરનારા ચુંદડીવાળા માતાજી તરીકે જાણીતા ગુજરાતના સાધુ પ્રહલાદ જાનીનું મંગળવારે સવારે અચાનક નિધન થતા તેમના અનુયાયીઓમાં શોક વ્યાપ્યો છે. 90 વર્ષના જાનીએ ગાંધીનગર જિલ્લાના તેમના વતનના ગામ ચરાડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer