સુરતમાં અૉક્સિજન સિલિન્ડરના ગોડાઉનમાં બ્લાસ્ટ

સુરતમાં અૉક્સિજન સિલિન્ડરના ગોડાઉનમાં બ્લાસ્ટ
સુરત, તા. 11 : તાજેતરમાં જ અમદાવાદમાં કોવિડ હૉસ્પિટલમાં આગની ગંભીર ઘટના બની હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં કોવિડ હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા વધુ સઘન બનાવવામાં આવી છે. તેમ જ વ્યવસાયીક સ્થળો પર ફાયર સેફ્ટીની સુવિધા વધુ ચોક્કસ બનાવવાની કાર્યવાહી આરંભવામાં આવી છે. એવામાં આજે શહેરમાં આગની એક ઘટના બની હતી, જેમાં એકનું મોત અને ચારને ગંભીર ઇજા 5હોંચી છે.  

Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer