રેસ્ટોરાં અને જિમ્નેશિયમ શરૂ કરવા સરકાર ગંભીરતાથી વિચારી રહી છે

મુંબઈ, તા. 14 : લૉકડાઉન અમલમાં આવ્યો ત્યારથી બંધ રહેલા રેસ્ટોરાં અને જિમ્નેશિયમ ફરી શરૂ કરવા અંગે સરકારી સ્તરે ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. આ અઠવાડિયામાં રેસ્ટોરાં અને જિમ્નેશિયમના માલિકોના પ્રતિનિધિઓ સાથે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરવાના છે.
Published on: Tue, 15 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer