જોકોવિચ પેરિસ માસ્ટર્સમાંથી ખસી ગયો

જોકોવિચ પેરિસ માસ્ટર્સમાંથી ખસી ગયો
બેલગ્રેડ, તા. 22 : વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયોનો નોવાક જોકોવિચ આ સિઝનમાં પેરિસ માસ્ટર્સના તેના ખિતાબનો બચાવ કરવા કોર્ટમાં ઉતરશે નહીં. જોકોવિચે કહ્યં છે હું પેરિસ જઇ રહ્યો નથી, પણ વિયેના અને લંડન જરૂર જઇશ. જોકોવિચે ગયા વર્ષે પેરિસ માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારે તેણે રાફેલ નડાલને હાર આપી હતી. જો કે તાજેતરમાં ફ્રેંચ ઓપનના ફાઇનલમાં તે નડાલ સામે હાર્યોં હતો.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer