આ રમતો પહેલીવાર અૉલિમ્પિકસમાં સામેલ

અૉલિમ્પિકમાં આ વખતે પહેલીવાર કરાટે, સ્પોર્ટસ કલાઈંબિંગ, સર્ફિંગ અને સ્કેટબોર્ડની રમતને સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલીવાર મહિલા બોક્સિંગમાં પાંચ ઇવેન્ટ હશે. અત્યાર સુધી ત્રણ રહેતી હતી. બીજી તરફ પુરુષ મુક્કેબાજીની સ્પર્ધા પહેલા 10 રહેતી તે હવે ઘટાડીને 8 કરી દેવામાં આવી છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer