કાશ્મીરમાં સફાઈ અભિયાન માત્ર જુલાઈમાં જ 36 આતંકવાદી ઠાર

નવી દિલ્હી, તા. 22 : છેલ્લા છ અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓમાં તેજી જોવા મળી છે. આટલું જ નહીં સુરક્ષા દળો ઉપર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલા પણ વધ્યા છે. ચાલુ વર્ષે અત્યારસુધીમાં જમ્મુ કાશ્મીરમાં 86 આતંકવાદીને ઢેર કરવામાં આવ્યા છે અને તેમાંથી 36 એટલે કે અંદાજીત 45 ટકાને જૂન-જુલાઈ મહિનામાં થયેલા 16 એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer