પ્રમોદ શાહ એમએસીસીઆઈએ, આઈઆઈપીએમાં ચૂંટાયા

પ્રમોદ શાહ એમએસીસીઆઈએ, આઈઆઈપીએમાં ચૂંટાયા
મુંબઈ, તા. 24 : પ્રમોદ શાહ મહારાષ્ટ્ર ચેમ્બર અૉફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી અને એગ્રિકલ્ચર (એમએસીસીઆઈએ) અને ઇન્ડિયન ઈન્સ્ટિટયૂટ અૉફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (આઈઆઈપીએ - મહારાષ્ટ્ર શાખા)ના ગવર્નિંગ કાઉન્સિલના પદે તાજેતરમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમની આ નિમણૂક બે વર્ષ માટે 2021થી 2023 માટે થઈ છે.

Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust