બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં શ્રીકાંતની જીત સાથે શરૂઆત

બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં શ્રીકાંતની જીત સાથે શરૂઆત
બાલી, તા.1: ભારતીય અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં જીતથી શરૂઆત કરી છે. સિઝનની આ આખરી ટૂર્નામેન્ટમાં શ્રીકાંતે ગ્રુપ બીના તેના પહેલા મેચમાં ફ્રાંસના ખેલાડી ટોમા જૂનિયર પોપોવને 21-14 અને 21-16થી હાર આપી હતી જ્યારે મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી જાપાની જોડી સામે પહેલા મેચમાં હારી હતી. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer