પાકિસ્તાનમાં કટોકટી ? અફવાની આંધીથી ખળભળાટ

ઈસ્લામાબાદ, તા.20: પાકિસ્તાનમાં ઈમરજન્સી લગાવવામાં આવી રહ્યાની અફવાની આંધી ઉઠી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મુખ્ય વિપક્ષી દળોને પાકિસ્તાનમાં ઇમરજન્સી લગાવવા અંગે ઉઠેલી અફવા પાછળ સુનિયોજિત કાવતરું દેખાઈ રહ્યં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને શંકા છે કે વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે અફવાઓનું આવું અભિયાન છેડયું છે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer