કેતકી ચિતલે થઈ જેલ મુક્ત

કેતકી ચિતલે થઈ જેલ મુક્ત
મુંબઈ, તા. 24 : એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે વાંધાજનક પોસ્ટ કરવા માટે ધરપકડ કરાયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેને ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન આપ્યા બાદ તે થાણે જેલમાંથી બહાર આવી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે અભિનેત્રીને રૂા. 20,000ની સ્યોરિટી પર જામીન આપ્યા હતા. ચિતલેની 14મી જૂને ધરપકડ કરવામાં આવી હતી.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust