• ગુરુવાર, 18 જુલાઈ, 2024

આવતા વર્ષે શરૂ થશે `ડૉન થ્રી'નું શૂટિંગ

ફિલ્મમેકર અને અભિનેતા ફરહાન અખ્તરની આગામી અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ `ડૉન થ્રી'નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે એવી સત્તાવાર માહિતી મળી હતી. બહુચર્ચિત ફિલ્મમાં રણવીર સિંહ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં રણવીર અને કિયારા બંને હાઈ વોલ્ટેજ ઍક્શન સીન....