• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મમ્મીની સાડી પહેરીને સોનાક્ષીએ કર્યાં લગ્ન

બૉલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23મી જૂને સ્પેશિયલ મેરેજ ઍક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ મેરેજ કરીને લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્ન બાંદ્રા સ્થિત ઘરમાં નિકટવર્તી પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થયાં હતાં. ખાસ પ્રસંગે સોનાક્ષીનું.....