ફિલ્મમેકર રોહિત શેટ્ટીની નવી ફિલ્મ રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ રાકેશ મારિયાની બાયોપિક લેટ મી સે ઈટ ના ઉપર આધારિત છે. જોન રાકેશ મારિયાના પાત્રમાં છે. ફિલ્મના સેટ પરથી વિડિયો ક્લીપ લીક થઈ છે, જેમાં જોન પોલીસના ગણવેશમાં....