• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વિકી કૌશલ અને કેટરિના કૈફના ઘરે દીકરાનો જન્મ

કેટરિના કૈફ અને વિકી કૌશલ દીકરાના મૉમ-ડૅડ બન્યાં છે. હાલમાં આ બંને કલાકારો ફિલ્મ કરતાં અંગત જીવનને લીધે જ અખબારોનાં મથાળાં સર કરી રહ્યાં છે. હવે કેટરિનાએ દીકરાને જન્મ આપતાં માત્ર વિકી નહીં, સંપૂર્ણ કૌશલ પરિવારમાં આનંદ છવાયો છે અને આ સાથે બંને કલાકારોના ચાહકો પણ ખુશ થયા છે. વિકીના ભાઈ સનીએ પણ…..