• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ભારતની પહેલી આઈપીએસ અધિકારીના જીવન પર બનશે ફિલ્મ  

બૉલીવૂડમાં બાયોપિકનો ટ્રેન્ડ યથાવત્ છે ત્યારે ભારતની પહેલી મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદીના જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુશાલ ચાવલાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ....