• ગુરુવાર, 18 જુલાઈ, 2024

27 વર્ષ બાદ બનશે `બૉર્ડર-ટુ', અૉક્ટોબરમાં શૂટિંગ શરૂ થશે  

વર્ષ 1997માં આવેલી સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ `બોર્ડર'ની 27 વર્ષ બાદ સીક્વલ બનશે એવી સત્તાવાર જાહેરાત સની દેઓલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જવાન તેના 27 વર્ષ જૂના વચનને પૂરું....